$4.50 \times 10^{-29} \ J$ ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ $... \times 10^{-5} \ m$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ $9 \times 10^{-31} \ kg$,$h = 6.6 \times 10^{-34} \ J \ s$.

  • A
    $6$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $7$

Explore More

Similar Questions

જો તરંગલંબાઈ $(\lambda)$ એ ઇલેક્ટ્રોન દ્વારા એક સેકન્ડમાં કાપેલા અંતર જેટલી હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? $h$ એ પ્લાન્કનો અચળાંક છે અને $m$ એ ઇલેક્ટ્રોનનું દળ છે.

ડી-બ્રોગ્લી સમીકરણ શું છે?

$10 \ mg$ દળ ધરાવતો પદાર્થ $100 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? $(h=6.63 \times 10^{-34} \ Js)$

$0.1 \ kg$ દળ ધરાવતા અને $10 \ m/s$ ના વેગથી ગતિ કરતા પદાર્થની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? આ મૂલ્ય શું સૂચવે છે?

ઇલેક્ટ્રોનનું દળ $9.1 \times 10^{-31} \ kg$ છે. જો તેની $K.E.$ $3.0 \times 10^{-25} \ J$ હોય,તો તેની તરંગલંબાઈની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo