$25^{\circ} C$ તાપમાને $10 \ L$ થી $20 \ L$ કદ સુધી એક મોલ આદર્શ વાયુના પ્રતિવર્તી વિસ્તરણ માટે અર્ગ $(ergs)$ માં થયેલું કાર્ય કેટલું છે?

  • A
    $-2.303 \times 298 \times 0.082 \times \log 2$
  • B
    $-298 \times 10^7 \times 8.31 \times 2.303 \times \log 2$
  • C
    $-2.303 \times 298 \times 0.082 \times \log 0.5$
  • D
    $-8.31 \times 10^7 \times 298 \times 2.303 \times \log 0.5$

Explore More

Similar Questions

એક સિસ્ટમ $x \ J$ જેટલી ઉષ્મા મુક્ત કરે છે અને તેના પર્યાવરણ પર $y \ J$ જેટલું કાર્ય કરે છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

એક વાયુ અવસ્થા $A$ થી અવસ્થા $B$ માં ફેરફાર અનુભવે છે. આ પ્રક્રિયામાં,વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા અને વાયુ દ્વારા થયેલું કાર્ય અનુક્રમે $5\, J$ અને $8\, J$ છે. હવે વાયુને બીજી પ્રક્રિયા દ્વારા પાછો $A$ પર લાવવામાં આવે છે,જે દરમિયાન $3\, J$ ઉષ્મા મુક્ત થાય છે. $B$ થી $A$ ની આ ઉલટી પ્રક્રિયામાં:

$1 \ bar$ દબાણે એક વાયુનું કદ $0.6 \ L$ છે. જો આ વાયુ $1 \ bar$ દબાણે $122 \ J$ ઉષ્મા મેળવે,તો તેનું કદ $2 \ L$ થાય છે. તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. [આપેલ છે: $1 \ L \cdot bar = 101.32 \ J$]

$0^{\circ}C$ અને $1 \ atm$ પર $H_2O_{(l)} \rightarrow H_2O_{(s)}$ પ્રક્રિયામાં, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $-41 \ kJ / mol$ છે. મોલર એન્થાલ્પીમાં થતા ફેરફારનું મૂલ્ય શું હશે?

$298 \ K$ તાપમાને જ્યારે $1 \ mol$ કાર્બન મોનોક્સાઇડ વાયુ તેનાં તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને,ત્યારે $\Delta H - \Delta E$ નું મૂલ્ય $J \ mol^{-1}$ માં કેટલું હશે? $[R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo