સુરેખ બહુપદી $p(x) = \sqrt{3}x - 3$ નું શૂન્ય ............ છે.

  • A
    $\sqrt{3}$
  • B
    $-\sqrt{3}$
  • C
    $3$
  • D
    $-3$

Explore More

Similar Questions

$p(x) = 3x^2 + 7x + 4$ એ $\dots$ બહુપદી છે.

દ્વિઘાત બહુપદી $p(x) = 10x^2 - 14x - 12$ ના શૂન્યો શોધો અને બહુપદીના શૂન્યોનો સરવાળો તથા ગુણાકાર પણ શોધો.

નીચેની બહુપદીની ઘાત જણાવો: $p(x) = 5x^8 - 6(x^2)^5 - 4x^3 - 14$.

સાબિત કરો કે $1/2, 1$ અને $-2$ એ ત્રિઘાત બહુપદી $p(x) = 2x^3 + x^2 - 5x + 2$ ના શૂન્યો છે. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો.

સંશ્લેષિત ભાગાકાર (synthetic division) ની રીતનો ઉપયોગ કરીને $p(x) = x^{4} + 1$ નો $x + 1$ વડે ભાગાકાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo