$R$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી વાયરની રીંગો છે,જેના અક્ષો એકબીજા પર સંપાત થાય છે. રીંગો પરના વિદ્યુતભારો $q$ અને $-q$ છે. $\sqrt{3} R$ અંતરે રહેલી રીંગોના કેન્દ્રો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $0$
  • B
    $\frac{q}{4 \pi \varepsilon_0 R}$
  • C
    $\frac{q}{4 \pi \varepsilon_0 R} \frac{1}{\sqrt{3} R}$
  • D
    $\frac{q}{2 \pi \varepsilon_0 R}$

Explore More

Similar Questions

$R$ અને $4R$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રીય ધાતુના પોલા ગોળાઓ પર અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભારો છે. જો સમકેન્દ્રીય ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન હોય,તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V(R) - V(4R)$ કેટલો થાય?

બે વિદ્યુતભારો $q_1$ અને $q_2$ ને અનુક્રમે $(0, 0, d)$ અને $(0, 0, -d)$ પર મૂકવામાં આવ્યા છે. જે બિંદુઓ પર સ્થિતિમાન શૂન્ય હોય તેવા બિંદુઓનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું સાચું છે તે જણાવો.

$X$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. $x=a+r$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન (જો $a << r$ હોય તો) કેટલું હશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo