ચંદ્ર પર વાતાવરણ નથી કારણ કે

  • A
    તે પૃથ્વીની નજીક છે
  • B
    તે પૃથ્વીની આસપાસ ફરે છે
  • C
    તે સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે
  • D
    અહીં વાયુના અણુઓનો નિષ્ક્રમણ વેગ તેમના રૂટ મીન સ્ક્વેર વેગ કરતા ઓછો છે

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી $4R_e$ ઊંચાઈ પર રહેલા $m$ દળના પદાર્થની નિષ્ક્રમણ ઊર્જા કેટલી થાય? ($R_e$ = પૃથ્વીની ત્રિજ્યા)

$R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની સપાટી પરથી એક પદાર્થને તે ગ્રહના નિષ્ક્રમણ વેગ કરતાં અડધા વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તો પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

એક ચોક્કસ ગ્રહ પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય $2 \, km/s$ છે. તો તેની સપાટીની નજીક ભ્રમણ કરતા ઉપગ્રહની કક્ષીય ઝડપનું મૂલ્ય કેટલું હશે?

ગ્રહ $A$ પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $12 \, km/s$ છે. બીજા ગ્રહ $B$ પર તે જ પદાર્થનો નિષ્ક્રમણ વેગ કેટલો હશે,જેની ઘનતા ગ્રહ $A$ કરતા ચાર ગણી અને ત્રિજ્યા અડધી છે?

જો કોઈ ગ્રહની ત્રિજ્યા $R$ હોય અને તેની ઘનતા $\rho$ હોય,તો તેની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo