ત્રણ બ્લોક $A, B$ અને $C,$ જેમના દળ અનુક્રમે $4\,kg, 2\,kg$ અને $1\,kg$ છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત સપાટી પર સંપર્કમાં છે. જો $4\,kg$ ના બ્લોક પર $14\,N$ નું બળ લગાડવામાં આવે,તો $A$ અને $B$ વચ્ચેનું સંપર્ક બળ ....... $N$ છે.

  • A
    $6$
  • B
    $8$
  • C
    $18$
  • D
    $2$

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને જ્યારે દ્રાવણમાં $[Cu^{2+}] = 0.01 \ M$ હોય ત્યારે કોપર ઇલેક્ટ્રોડનો રિડક્શન ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (વોલ્ટમાં) કેટલો હશે? ($Cu^{2+}/Cu$ ઇલેક્ટ્રોડનો $E^{\circ} = +0.34 \ V$ છે)

જો $(-2, 6)$ એ રેખા $L = 0$ ની સાપેક્ષમાં બિંદુ $(4, 2)$ નું પ્રતિબિંબ હોય,તો $L$ બરાબર શું થાય?

જો સમીકરણ $(b - c)x^2 + (c - a)x + (a - b) = 0$ ના ઉકેલો સમાન હોય,તો $a, b, c$ કઈ શ્રેણીમાં હશે?

$5 \ H$ ઇન્ડક્ટન્સ અને $10 \ \Omega$ અવરોધ ધરાવતા સર્કિટમાં $15 \ V$ નું $e.m.f.$ લાગુ કરવામાં આવે છે. સમય $t \to \infty$ અને $t = 1 \ s$ પરના પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે એમોનિયા વધારાના ક્લોરિન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નીપજો બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo