ત્રણ કાર્નોટ એન્જિન $T_1$ તાપમાને રહેલા ઉષ્મા સ્ત્રોત અને $T_4$ તાપમાને રહેલા ઉષ્મા સિંક વચ્ચે શ્રેણીમાં કાર્ય કરે છે. $T_2$ અને $T_3$ તાપમાને અન્ય બે રિઝર્વોયર છે. જો ત્રણેય એન્જિન સમાન કાર્યક્ષમતા ધરાવતા હોય,તો $T_1 > T_2 > T_3 > T_4$ આપેલ હોય ત્યારે $T_2$ અને $T_3$ ના મૂલ્યો શોધો.

  • A
    $T_2 = (T_1 \cdot T_4)^{1/2}$ અને $T_3 = (T_1^2 \cdot T_4)^{1/3}$
  • B
    $T_2 = (T_1^3 \cdot T_4)^{1/4}$ અને $T_3 = (T_1 \cdot T_4^3)^{1/4}$
  • C
    $T_2 = (T_1^2 \cdot T_4)^{1/3}$ અને $T_3 = (T_1 \cdot T_4^2)^{1/3}$
  • D
    $T_2 = (T_1 \cdot T_4^2)^{1/3}$ અને $T_3 = (T_1^2 \cdot T_4)^{1/3}$

Explore More

Similar Questions

કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $500 \ K$ હોય ત્યારે કાર્યક્ષમતા $50 \%$ છે. જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $60 \%$ કરવી હોય,તો ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણવ્યવસ્થાનું તાપમાન કેટલું ($K$ માં) રાખવું જોઈએ ($K$ માં)?

Difficult
View Solution

$60 \%$ કાર્યક્ષમતા ધરાવતું કાર્નો એન્જિન $600 \text{ K}$ તાપમાને રહેલા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે. સમાન સિંક તાપમાન માટે, તેની કાર્યક્ષમતા વધારીને $80 \%$ કરવા માટે, સ્ત્રોતનું તાપમાન કેટલું હોવું જોઈએ ($\text{ K}$ માં)?

બે ઉષ્મા એન્જિન $X$ અને $Y$ સમાન કાર્યક્ષમતા ધરાવે છે અને તેમને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવ્યા છે કે $X$ નો સિંક $Y$ ના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. $X$ એ $900 \,K$ તાપમાને ઉષ્મા મેળવે છે અને તેના સિંકને $T \,K$ તાપમાને ઉષ્મા મુક્ત કરે છે, અને ત્યારબાદ $Y$ તેના સિંકને $400 \,K$ તાપમાને ઉષ્મા મુક્ત કરે છે, તો તાપમાન $T$ કેટલું હશે ($\,K$ માં)?

એક કાર્નોટ એન્જિન $127\,^oC$ તાપમાને રહેલા રિઝર્વોયર પાસેથી $1000\,J$ ઉષ્મા ઉર્જા મેળવે છે અને દરેક ચક્ર દરમિયાન $600\,J$ ઉષ્મા ઉર્જા મુક્ત કરે છે. એન્જિનની કાર્યક્ષમતા અને સિંકનું તાપમાન કેટલું હશે?

એક કાર્નો એન્જિનના ઠંડા રિઝર્વોયરનું તાપમાન $127^{\circ} C$ છે. જો કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $20 \%$ હોય,તો ગરમ રિઝર્વોયરનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo