ત્રણ જૂથો $A, B, C$ એક કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. તેમની જીતવાની સંભાવનાઓ અનુક્રમે $0.5, 0.3, 0.2$ છે. જો જૂથ $A$ જીતે,તો નવી પ્રોડક્ટ રજૂ કરવાની સંભાવના $0.7$ છે અને જૂથ $B$ અને $C$ માટે અનુરૂપ સંભાવનાઓ અનુક્રમે $0.6$ અને $0.5$ છે. નવી પ્રોડક્ટ રજૂ કરવામાં આવે તેની સંભાવના કેટલી છે?

  • A
    $0.18$
  • B
    $0.35$
  • C
    $0.10$
  • D
    $0.63$

Explore More

Similar Questions

ભારત ટોસ જીતે તેની સંભાવના $3/4$ છે. જો તે ટોસ જીતે,તો મેચ જીતવાની સંભાવના $4/5$ છે,અન્યથા તે $1/2$ છે. ભારત મેચ જીતે તેની સંભાવના શોધો.

Difficult
View Solution

એક થેલી $x$ માં $3$ સફેદ દડા અને $2$ કાળા દડા છે અને બીજી થેલી $y$ માં $2$ સફેદ દડા અને $4$ કાળા દડા છે. યાદચ્છિક રીતે એક થેલી અને તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે છે. દડો સફેદ હોવાની સંભાવના કેટલી છે?

દેખાવમાં સમાન બે પાત્રોમાં અનુક્રમે $3$ લીલા અને $2$ કાળા દડા તથા $2$ લીલા અને $5$ કાળા દડા છે. એક પાત્ર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. તે કાળો હોવાની સંભાવના કેટલી છે?

થેલી $A$ માં $4$ સફેદ અને $2$ કાળા દડા છે, થેલી $B$ માં $3$ સફેદ અને $3$ કાળા દડા છે અને થેલી $C$ માં $2$ સફેદ અને $4$ કાળા દડા છે. જો યાદચ્છિક રીતે એક થેલી પસંદ કરવામાં આવે અને તેમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલ દડો કાળો હોવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ હોય અને $P(A)=\frac{2}{3}$ તથા $P(B)=\frac{3}{5}$ હોય,તો $P(A^{\prime} \cap B)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo