સમાન દળ $M$ ધરાવતા ત્રણ સમાન પદાર્થો $R$ ત્રિજ્યાના વર્તુળ પર તેમની પરસ્પર ગુરુત્વાકર્ષી આકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરી રહ્યા છે. દરેક પદાર્થની ઝડપ કેટલી હશે?

  • A
    $\sqrt{\frac{GM}{R}}$
  • B
    $\sqrt{\frac{GM}{3R}}$
  • C
    $\sqrt{\frac{GM}{\sqrt{3}R}}$
  • D
    $\sqrt{\frac{GM}{\sqrt{2}R}}$

Explore More

Similar Questions

જો $4x^2+6xy+ky^2=0$ દ્વારા આપવામાં આવેલી સીધી રેખાઓની જોડીમાંની એક રેખા યામ અક્ષો વચ્ચેના ખૂણાને દુભાગતી હોય,તો $k \in$

$2 ~kg$ દળનો એક બ્લોક શરૂઆતમાં સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર સ્થિર છે. જ્યારે બ્લોક $x = 0$ પર હોય ત્યારે તેના પર એક સમક્ષિતિજ બળ $\overrightarrow{F} = (9 - x^2) \hat{i} ~N$ લાગે છે. $x = 0$ અને $x = 3 ~m$ ની વચ્ચે બ્લોકની મહત્તમ ગતિઊર્જા જૂલમાં કેટલી હશે?

$H$ પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં રહેલા એક ઇલેક્ટ્રોનને આપાત ફોટોન દ્વારા અન્ય ઉર્જા સ્તરમાં ઉત્તેજિત કરવામાં આવે છે. જ્યારે તે ધરાવસ્થામાં પાછો ફરે છે ત્યારે તે $10$ ફોટોન મુક્ત કરે છે,જેમાંથી $7$ ફોટોનની ઉર્જા આપાત ફોટોન કરતા વધારે છે. ઇલેક્ટ્રોન શરૂઆતમાં કઈ અવસ્થામાં હતો?

પરમાણુની $N$ કક્ષામાં ઉપ-સ્તરો,કક્ષકો અને ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?

$4x + 3y = 15$ અને $4x + 3y = 5$ રેખાઓને સ્પર્શતા વર્તુળનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo