એક પેટીમાં ત્રણ કેરી અને ત્રણ સફરજન છે. જો યાદચ્છિક રીતે બે ફળ પસંદ કરવામાં આવે,તો એક કેરી અને બીજું સફરજન હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{3}{5}$
  • C
    $\frac{1}{3}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$A$ અને $B$ એક પ્રયોગની પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો $P(\text{not } A) = 0.65$,$P(A \cup B) = 0.65$ અને $P(B) = p$ હોય,તો $p$ ની કિંમત શોધો.

એક એન્ટી-એરક્રાફ્ટ ગન તેનાથી દૂર જઈ રહેલા દુશ્મનના વિમાન પર વધુમાં વધુ $4$ ગોળીબાર કરી શકે છે. પ્રથમ,બીજા,ત્રીજા અને ચોથા ગોળીબારમાં વિમાનને અથડાવાની સંભાવના અનુક્રમે $0.4, 0.3, 0.2$ અને $0.1$ છે. તો ગન વિમાનને અથડાય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$52$ પત્તાંની કેટમાંથી યાદચ્છિક રીતે ત્રણ પત્તાં ખેંચવામાં આવે છે. ત્રણ એક્કા ખેંચવાની સંભાવના કેટલી છે?

$DAUGHTER$ શબ્દના અક્ષરોની યાદચ્છિક ગોઠવણીમાં,$D$ અક્ષર પ્રથમ સ્થાને હોય તેની સંભાવના શોધો.

$3$ પાસાઓને એકસાથે ફેંકતા,મળતા અંકોનો સરવાળો વધુમાં વધુ $5$ હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo