ત્રણ કણોને સમાન વિદ્યુતક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમાન વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. કયા કણનો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સૌથી વધુ છે?

  • A
    $A$
  • B
    $B$
  • C
    $C$
  • D
    બધાનો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સમાન છે

Explore More

Similar Questions

ધન વીજભારિત લાંબા સીધા તારને કારણે તેનાથી $r$ અંતરે રહેલું વિદ્યુતક્ષેત્ર તેના મૂલ્યમાં $r^{-1}$ ના પ્રમાણમાં છે. બે ઇલેક્ટ્રોન આવા લાંબા સીધા તારની આસપાસ $1 \mathring{A}$ અને $2 \mathring{A}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમના સંબંધિત આવર્તકાળનો ગુણોત્તર કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક ઇલેક્ટ્રોન $2.0 \times 10^4 \ NC^{-1}$ ના મૂલ્યના સમાન વિદ્યુતક્ષેત્રમાં $1.5 \ cm$ જેટલું અંતર કાપે છે. વિદ્યુતક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધો.

ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, $q$ વિદ્યુતભાર અને $2m$ દળ ધરાવતો કણ $E$ તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર મૂકવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે છે, ત્યારે $n$ સેકન્ડ પછી તેની ઝડપ . . . . . . હશે.

એક ઇલેક્ટ્રોનને $45.5 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત $(p.d.)$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. તેના દ્વારા પ્રાપ્ત વેગ ( $m \ s^{-1}$ માં) કેટલો હશે?

ઈલેક્ટ્રોન માટે $e/m$ નો ગુણોત્તર $1.8 \times 10^{11} \ C \ kg^{-1}$ છે. જ્યારે તેને $9 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે ત્યારે તેનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo