ત્રણ બિંદુવત વિદ્યુતભારો $q$,$-2q$ અને $2q$ ને $x$-અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $x=0$,$x=\frac{3}{4}R$ અને $x=R$ અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. જો $q = 2 \times 10^{-6} \, C$ અને $R = 2 \, cm$ હોય,તો $-2q$ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ .......... $N$ છે.

  • A
    $5442$
  • B
    $5440$
  • C
    $5448$
  • D
    $5475$

Explore More

Similar Questions

$10^{-5} \,C$ ના મૂલ્ય અને $1 \,kg$ દળ ધરાવતા $5$ વિદ્યુતભારોને $5 \times 10^{-5} \,C$ ના મૂલ્ય અને $0.5 \,kg$ દળ ધરાવતા ગતિશીલ કેન્દ્રીય વિદ્યુતભારની આસપાસ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સપ્રમાણ રીતે (સ્થિર) ગોઠવવામાં આવ્યા છે. $P_1$ પરનો વિદ્યુતભાર દૂર કરવામાં આવે છે. કેન્દ્રીય વિદ્યુતભારનો પ્રવેગ શોધો. [આપેલ છે,$O P_1=O P_2=O P_3=O P_4=O P_5=1 \,m, \frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \,N \cdot m^2/C^2$]

બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2$ એકબીજાથી $l$ અંતરે છે. જો એક વિદ્યુતભારને બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે,તો બળનું મૂલ્ય $n$ ગણું થાય છે,જ્યાં $n$ નું મૂલ્ય કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $3 \times 10^{-6} \, C$ અને $8 \times 10^{-6} \, C$ એકબીજા પર $6 \times 10^{-3} \, N$ જેટલું અપાકર્ષણ બળ લગાડે છે. જો દરેકને વધારાનો $-6 \times 10^{-6} \, C$ વિદ્યુતભાર આપવામાં આવે,તો તેમની વચ્ચેનું બળ કેટલું થશે?

$+3.72 \mu C$ અને $+1.86 \mu C$ ના વિદ્યુતભાર ધરાવતા બે કણો અમુક અંતરે રહેલા છે. જો પ્રથમ કણમાંથી $20 \%$ વિદ્યુતભાર બીજા કણ પર સ્થાનાંતરિત કરવામાં આવે,તો તેમની વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ:

બે બિંદુવત વિદ્યુતભારો $+e$ અને $+4e$ ને એકબીજાથી $d$ એકમ અંતરે રાખવામાં આવ્યા છે. ત્રીજો બિંદુવત વિદ્યુતભાર $+q$ ને આ બંને વિદ્યુતભારોની વચ્ચે $+e$ થી $x$ એકમ અંતરે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તે સંતુલનમાં રહે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo