$2 \ mC$ ના ત્રણ બિંદુવત વિદ્યુતભારોને $50 \ cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર રાખવામાં આવ્યા છે. જો આ તંત્રને $2 \ kW$ ના દરે ઉર્જા આપવામાં આવે,તો એક વિદ્યુતભારને બાકીના બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર લઈ જવા માટે લાગતો સમય કેટલો હશે ($s$ માં)?

  • A
    $18$
  • B
    $36$
  • C
    $72$
  • D
    $144$

Explore More

Similar Questions

$3 \mu C$ ના મૂલ્યના ત્રણ વિદ્યુતભારોને $6 \ cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. આ તંત્રની કુલ સ્થિતિઊર્જા આશરે કેટલી હશે ($J$ માં)? $\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \ SI \ unit\right]$

ઇલેક્ટ્રિક ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન,ડાયપોલથી તે બિંદુના અંતર $r$ પર કેવી રીતે આધાર રાખે છે?

$4 \times 10^{-12} \, C \cdot m$ ડાયપોલ મોમેન્ટ ધરાવતા ટૂંકા ડાયપોલની અક્ષ પર $3 \, m$ અંતરે વિદ્યુત સ્થિતિમાન ......... $mV$ છે.

આકૃતિમાં,$Q$ નું મૂલ્ય શોધો જેથી તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય થાય.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર $Q$,$+q$ અને $+q$ વિદ્યુતભારો મૂકેલા છે. જો સમગ્ર તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા શૂન્ય હોય,તો $Q = $ . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo