$m$ દળ ધરાવતા ત્રણ બિંદુવત દ્રવ્યમાનને $\ell$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. ત્રિકોણની કોઈપણ એક બાજુ પરની અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{1}{3} m \ell^{2}$
  • B
    $\frac{3}{2} m \ell^{2}$
  • C
    $\frac{3}{4} m \ell^{2}$
  • D
    $m \ell^{2}$

Explore More

Similar Questions

ત્રણ પાતળા નિયમિત સળિયા,દરેકનું દળ $M$ અને લંબાઈ $L$ છે,તેને કાર્તેઝિયન યામાક્ષ પદ્ધતિની ત્રણેય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે દરેક સળિયાનો એક છેડો ઊગમબિંદુ પર રહે. આ તંત્રની $z$-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

એક લોખંડની વર્તુળાકાર તકતી $X$ ની ત્રિજ્યા $R$ અને જાડાઈ $t$ છે. બીજી લોખંડની વર્તુળાકાર તકતી $Y$ ની ત્રિજ્યા $4R$ અને જાડાઈ $t/4$ છે. આ બંને તકતીની જડત્વની ચાકમાત્રા $I_X$ અને $I_Y$ વચ્ચેનો સંબંધ .......

Difficult
View Solution

$Assertion$ (વિધાન) : જડત્વની આઘૂર્ણ એ પરિભ્રમણની અક્ષ અને પદાર્થના દળના વિતરણના સ્વભાવ પર આધાર રાખે છે.
$Reason$ (કારણ) : જડત્વની આઘૂર્ણ એ પદાર્થની ચાકગતિની જડત્વ છે.

$r$ અને $nr$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ સમાન તારમાંથી બનાવવામાં આવ્યા છે. લૂપ $Q$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,લૂપ $P$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા $4$ ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

એક નક્કર ગોળો $A$ અને એક પોલો ગોળો $B$ સમાન દળ અને સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવે છે. તેમના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo