બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,બંને પાસાઓ પરના અંકો અવિભાજ્ય હોય તેની સંભાવના ........... છે.

  • A
    $\frac{2}{9}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

એક નિષ્પક્ષ સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાની સંભાવના શોધો:
$C:$ વધુમાં વધુ $2$ છાપ મળે. ($/8$ માં)

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એક્કો ન હોય તેની સંભાવના .......... છે.

ત્રણ સંતુલિત સિક્કાઓ એકસાથે ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી બે છાપ (heads) મળે તેની સંભાવના શોધો.

એક પેટીમાં $5$ સફેદ,$7$ લાલ,$4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો દડો લાલ અથવા કાળો હોય તેની સંભાવના શોધો. ($/18$ માં)

જ્યારે આપણે સિક્કો ઉછાળીએ છીએ,ત્યારે બે શક્ય પરિણામો મળે છે - છાપ (Head) અથવા કાંટો (Tail). તેથી,દરેક પરિણામની સંભાવના $\frac{1}{2}$ છે. તમારા જવાબનું સમર્થન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo