બે કેપેસિટર $C_1 = 3 \mu F$ અને $C_2 = 2 \mu F$ ને $100 \ V$ ના d.c. સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $C_2$ અને $C_1$ ના બે છેડે ઉદ્ભવતા વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2:3$
  • B
    $3:2$
  • C
    $6:5$
  • D
    $5:6$

Explore More

Similar Questions

ચાર કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. જો $C_1, C_2, C_3$ અને $C_4$ નો ગુણોત્તર $1: 2: 3: 4$ હોય,તો કેપેસિટર $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો થાય?

$1 \ \mu F$ કેપેસીટન્સ ધરાવતું કેપેસિટર $6 \ kV$ જેટલું મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે છે,જ્યારે $2 \ \mu F$ નું કેપેસિટર $4 \ kV$ જેટલું મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે છે. જો આ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે,તો આ તંત્ર કેટલું મહત્તમ વોલ્ટેજ સહન કરી શકશે? ($kV$ માં)

Difficult
View Solution

સમાન ક્ષેત્રફળ $A$ ધરાવતી ચાર પ્લેટો સમાન અંતર $d$ દ્વારા અલગ પડેલી છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલી છે. સમતુલ્ય કેપેસીટન્સ કેટલું હશે?

આપેલ પરિપથમાં કેપેસિટરની ગોઠવણી માટે,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ શોધો (દરેક કેપેસિટરનું કેપેસીટન્સ $4 \mu F$ છે): ($\mu F$ માં)

$9 \;pF$ કેપેસીટન્સ ધરાવતા ત્રણ કેપેસીટરો શ્રેણીમાં જોડાયેલા છે.
$(a)$ આ સંયોજનનું કુલ કેપેસીટન્સ કેટલું હશે?
$(b)$ જો આ સંયોજનને $120 \;V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે,તો દરેક કેપેસીટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo