$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એકસાથે (અથવા વારાફરતી પુરવણી વગર) બે પત્તાં ખેંચવામાં આવે છે. રાજાઓની સંખ્યાનો મધ્યક,વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો.

  • A
    મધ્યક = $2/13$,વિચરણ = $400/2873$,પ્રમાણિત વિચલન = $0.373$
  • B
    મધ્યક = $1/13$,વિચરણ = $200/2873$,પ્રમાણિત વિચલન = $0.264$
  • C
    મધ્યક = $2/13$,વિચરણ = $300/2873$,પ્રમાણિત વિચલન = $0.323$
  • D
    મધ્યક = $1/13$,વિચરણ = $100/2873$,પ્રમાણિત વિચલન = $0.186$

Explore More

Similar Questions

જો યાદચ્છિક ચલ $x$ નું સંભાવના વિતરણ નીચે મુજબ હોય:
$x$$0$$1$$2$$3$$4$$5$$6$$7$
$P(x)$$0$$2k$$k$$3k$$2k^2$$2k$$k^2+k$$7k^2$

તો $P(3 < x \leq 6)$ ની કિંમત શોધો.

એક હોસ્પિટલમાં, સરેરાશ જો એક અઠવાડિયામાં $35$ બાળકોનો જન્મ થતો હોય, તો એક દિવસમાં $3$ થી ઓછા બાળકોનો જન્મ થવાની સંભાવના કેટલી છે?

એક પાત્રમાં $3$ કાળા અને $5$ લાલ દડા છે. જો પાત્રમાંથી યાદચ્છિક રીતે $3$ દડા કાઢવામાં આવે,તો કાઢવામાં આવેલા લાલ દડાઓની સંખ્યાના સંભાવના વિતરણનો મધ્યક શોધો.

એક અસતત યાદચ્છિક ચલ $X$ એ $10, 20, 30$ અને $40$ કિંમતો ધારણ કરે છે,જેની સંભાવનાઓ અનુક્રમે $0.3, 0.3, 0.2$ અને $0.2$ છે. તો $X$ ની અપેક્ષિત કિંમત શોધો.

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
| $x$ | $1$ | $2$ | $3$ | $4$ | $5$ | $6$ | $7$ | $8$ |
|---|---|---|---|---|---|---|---|---|
| $P(x)$ | $0.15$ | $0.23$ | $0.12$ | $0.10$ | $0.20$ | $0.08$ | $0.07$ | $0.05$ |
ઘટનાઓ $E = \{x \text{ અવિભાજ્ય સંખ્યા છે}\}$ અને $F = \{x < 4\}$ માટે,સંભાવના $P(E \cup F)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo