$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાકાર વાહકોને તાર વડે જોડવામાં આવે છે. ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર $\sigma_1/\sigma_2$ કેટલો થશે?

  • A
    $\frac{R_1}{R_2}$
  • B
    $\frac{R_2}{R_1}$
  • C
    $\sqrt{\frac{R_1}{R_2}}$
  • D
    $\frac{R_1^2}{R_2^2}$

Explore More

Similar Questions

એક બિંદુવત વિદ્યુતભારને ધાતુના અવાહક ગોળીય કવચના કેન્દ્ર પર રાખવામાં આવે છે. તો:

સાબિત કરો કે,જો એક અવાહક,વીજભારરહિત વાહકને વીજભારિત વાહકની નજીક મૂકવામાં આવે અને અન્ય કોઈ વાહક હાજર ન હોય,તો વીજભારરહિત પદાર્થનું સ્થિતિમાન,વીજભારિત પદાર્થ અને અનંત અંતરના સ્થિતિમાનની વચ્ચેનું હોવું જોઈએ.

એક બિંદુવત વિદ્યુતભાર $q$ ને ધાતુના બ્લોકની પોલાણમાં મૂકવામાં આવે છે. જો એક વિદ્યુતભાર $Q$ ને ધાતુની બહાર લાવવામાં આવે,તો $q$ દ્વારા અનુભવાતું વિદ્યુત બળ કેટલું હશે?

બે ગોળાઓ $A$ અને $B$ એકબીજાની ખૂબ નજીક રાખવામાં આવ્યા છે. $A$ ઋણ ભારિત છે અને $B$ ને અર્થિંગ કરેલ છે. સાચું વિધાન કયું છે?
$(A)$ $B$ પરનો વિદ્યુતભાર શૂન્ય છે
$(B)$ $B$ પરનું સ્થિતિમાન શૂન્ય છે
$(C)$ $A$ પર વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલ છે
$(D)$ $A$ પર વિદ્યુતભાર અસમાન રીતે વહેંચાયેલ છે

જ્યારે વાહક સાબુના પરપોટાને ઋણ વીજભાર આપવામાં આવે છે,ત્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo