બે વર્તુળાકાર ગૂંચળા $P$ અને $Q$ કે જેમાં દરેકના $100$ આંટા છે,તેની ત્રિજ્યા સમાન $\pi \text{ cm}$ છે. $P$ અને $Q$ માં વહેતો પ્રવાહ અનુક્રમે $1 \text{ A}$ અને $2 \text{ A}$ છે. $P$ અને $Q$ ને તેમના સમતલો એકબીજાને લંબ રહે તે રીતે અને તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. ગૂંચળાના કેન્દ્ર પર પરિણામી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા $\sqrt{x} \text{ mT}$ છે,જ્યાં $x = \_\_\_$.
$\left[\text{Use } \mu_0 = 4\pi \times 10^{-7} \text{ T m A}^{-1}\right]$

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

$Weber/m^2$ એ શેના બરાબર છે?

બે પરસ્પર લંબ વાહકો જેમાંથી $I_1$ અને $I_2$ પ્રવાહ વહે છે,તે એક જ સમતલમાં આવેલા છે. જે બિંદુએ ચુંબકીય પ્રેરણ શૂન્ય હોય તે બિંદુનો બિંદુપથ એ છે:

$9$ આંટા ધરાવતી અને $I$ વિદ્યુતપ્રવાહ વહેતી એક કોઈલ તેના કેન્દ્ર પર $B_1$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો તે જ તારને ફરીથી વાળીને $3$ આંટાવાળી કોઈલ બનાવવામાં આવે અને તેમાંથી પણ સમાન વિદ્યુતપ્રવાહ $I$ વહેતો હોય,તો કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર $B_2$ કેટલું હશે?

ચોક્કસ લંબાઈનો એક તાર સ્થિર પ્રવાહ વહન કરે છે. તેને પહેલા એક આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. તે જ તારને પછી ત્રણ આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. બંને કિસ્સાઓમાં ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનો ગુણોત્તર કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતો વાહક તારનો એક અસમતલીય લૂપ મૂકવામાં આવ્યો છે. લૂપના દરેક સીધા વિભાગની લંબાઈ $2a$ છે. બિંદુ $P(a, 0, a)$ પર આ લૂપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo