$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ એકવર્ણી પ્રકાશના કિરણોનું સંપાતીકરણ થાય છે. પરિણામી કિરણમાં મહત્તમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતા કેટલી હશે?

  • A
    $5I$ અને $I$
  • B
    $5I$ અને $3I$
  • C
    $9I$ અને $I$
  • D
    $9I$ અને $3I$

Explore More

Similar Questions

થર્મોડાયનેમિક પ્રક્રિયાઓમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

આપેલા વિકલ્પોમાંથી પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલ સજીવોનું જૂથ કયું હતું?

$1000$ થી નાની એવી કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે,જેમાં કોઈ પણ બે અંકનું પુનરાવર્તન થતું નથી?

જો $y=\log \left\{\left(\frac{1+x}{1-x}\right)^{1 / 4}\right\}-\frac{1}{2} \tan ^{-1}(x)$ હોય, તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo