બે સુસંબદ્ધ બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ '$d$' જેટલા નાના અંતરે રાખવામાં આવ્યા છે. પડદા પર મળતી વ્યતિકરણ ભાત કેવી હશે?

  • A
    કેન્દ્રીય વર્તુળો
  • B
    બિંદુઓ
  • C
    સીધી રેખાઓ
  • D
    અર્ધ-વર્તુળો

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ ઉદગમો સાથેના વ્યતિકરણમાં પરિણામી કંપવિસ્તાર શેના પર આધાર રાખે છે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો બિંદુ $A$ પર શૂન્ય કળા તફાવત સાથે અને બિંદુ $B$ પર $\frac{\pi}{2}$ ના કળા તફાવત સાથે સંપાત થાય છે. બિંદુ $A$ અને $B$ પર પરિણામી તીવ્રતાનો તફાવત ગણો. ($I$ માં)

Difficult
View Solution

$25 : 4$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા બે તરંગો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

એક વ્યતિકરણના પ્રયોગમાં સુસંબદ્ધ તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $\frac{a_1}{a_2} = \frac{1}{3}$ છે. તો શલાકાઓની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

નીચેની આકૃતિમાં,$P$ અને $Q$ એ $20\, m$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતા બે સમાન તીવ્રતાના સુસંબદ્ધ ઉદગમો છે. $P$ અને $Q$ વચ્ચેનું અંતર $5\, m$ છે અને $P$ નો કળા તફાવત $Q$ કરતા $90^{\circ}$ જેટલો આગળ છે. $A, B$ અને $C$ એ અવલોકનના ત્રણ અલગ બિંદુઓ છે,જે દરેક $PQ$ ના મધ્યબિંદુથી સમાન અંતરે છે. $A, B, C$ પર વિકિરણની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo