બે ડાયોડ નીચે મુજબ જોડાયેલા છે. બિંદુઓ $A$ અને $B$ પર $+5 \,V$ અથવા ગ્રાઉન્ડ $(0 \,V)$ જોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આઉટપુટ $Q$ કયા ગેટ તરીકે કાર્ય કરશે?

  • A
    $OR$ ગેટ
  • B
    $AND$ ગેટ
  • C
    $XOR$ ગેટ
  • D
    $NAND$ ગેટ

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથ માટેનું બુલિયન સમીકરણ શું છે?

જો ${V}_{A}$ અને ${V}_{B}$ ઇનપુટ વોલ્ટેજ ($5\, V$ અથવા $0\, V$) હોય અને ${V}_{0}$ આઉટપુટ વોલ્ટેજ હોય,તો નીચેના પરિપથમાં દર્શાવેલ બે ગેટ $(A)$ અને $(B)$ કયા છે?

નીચે આપેલ સત્યતા કોષ્ટક કયા ગેટ માટે છે?
$A: 0, 0, 1, 1$
$B: 0, 1, 0, 1$
$C: 1, 1, 1, 0$

તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સર્કિટ આપવામાં આવી છે. સાબિત કરો કે સર્કિટ $(a)$ એ $OR$ ગેટ તરીકે કાર્ય કરે છે જ્યારે સર્કિટ $(b)$ એ $AND$ ગેટ તરીકે કાર્ય કરે છે.

$OR$ ગેટનું આઉટપુટ $1$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo