બે તત્વો $M$ અને $N$ અનુક્રમે સમૂહ $I$ અને $II$ ના છે અને આવર્ત કોષ્ટકના એક જ આવર્તમાં આવેલા છે. $M$ અને $N$ ના નીચેના ગુણધર્મો કેવી રીતે બદલાય છે:
$(a)$ તેમના પરમાણુઓનું કદ?
$(b)$ તેમનો ધાત્વીય ગુણધર્મ?
$(c)$ ઓક્સાઈડ બનાવતી વખતે તેમની સંયોજકતા?
$(d)$ તેમના ક્લોરાઈડના અણુસૂત્રો?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં પરમાણુનું કદ ઘટે છે. તેથી,$M$ નો પરમાણુ $N$ ના પરમાણુ કરતા મોટો છે.
$(b)$ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં ધાત્વીય ગુણધર્મ ઘટે છે. તેથી,$M$ એ $N$ કરતા વધુ ધાત્વીય છે.
$(c)$ સમૂહ $I$ ના તત્વોની સંયોજકતા $1$ છે,જ્યારે સમૂહ $II$ ના તત્વોની સંયોજકતા $2$ છે.
$(d)$ $M$ ની સંયોજકતા $1$ હોવાથી અને $N$ ની સંયોજકતા $2$ હોવાથી,તેમના ક્લોરાઈડના અણુસૂત્રો અનુક્રમે $MCl$ અને $NCl_{2}$ થાય છે.

Explore More

Similar Questions

બે તત્વો $X$ અને $Y$ ની પરમાણ્વીય સંખ્યા લખો,જેમની ઇલેક્ટ્રોનીય રચના અનુક્રમે $2, 8, 2$ અને $2, 8, 6$ છે.

આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં,પરમાણુનું કદ.

સમૂહ $15$ નું એક તત્વ $X$ દ્વિપરમાણ્વીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે અને ઉદ્દીપકની હાજરીમાં $773 \, K$ તાપમાને હાઇડ્રોજન સાથે સંયોજાઈને એમોનિયા નામનું સંયોજન બનાવે છે,જે લાક્ષણિક તીવ્ર ગંધ ધરાવે છે.
$(a)$ તત્વ $X$ ને ઓળખો. તેમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે?
$(b)$ $X$ ના દ્વિપરમાણ્વીય અણુની ઇલેક્ટ્રોન ટપકાં રચના (electron dot structure) દોરો. તેમાં કેવા પ્રકારનો બંધ રચાય છે?
$(c)$ એમોનિયા માટે ઇલેક્ટ્રોન ટપકાં રચના દોરો અને તેમાં કેવા પ્રકારનો બંધ રચાય છે?

નીચેનામાંથી કયા તત્વો ઋણાયન (anions) બનાવશે? શા માટે?
$(i)$ $Na$ $(ii)$ $O$ $(iii)$ $Mg$ $(iv)$ $Al$ $(v)$ $Cl$

નીચેનામાંથી કયું તત્વ એસિડિક ઓક્સાઇડ બનાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo