બે વાયુઓ $A$ અને $B$ અનુક્રમે $360 \ K$ અને $420 \ K$ નિરપેક્ષ તાપમાને છે. વાયુ $B$ ના અણુઓની સરેરાશ ગતિઊર્જા અને વાયુ $A$ ના અણુઓની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $6: 7$
  • B
    $\sqrt{7}: \sqrt{6}$
  • C
    $7: 6$
  • D
    $49: 36$

Explore More

Similar Questions

સામાન્ય તાપમાને અને દબાણે એક ગ્રામ મોલ વાયુની ગતિઊર્જા કેટલી થાય? $(R = 8.31 \ J/mol \cdot K)$

વાયુઓના ગતિવાદના આધારે,વાયુ દબાણ ઉત્પન્ન કરે છે કારણ કે તેના અણુઓ:

જે તાપમાને ઓક્સિજનના અણુઓની ગતિઊર્જા $27^{\circ}\,C$ તાપમાનની ગતિઊર્જા કરતા બમણી થાય તે તાપમાન $............^{\circ}\,C$ છે.

એક પરમાણ્વીય અણુની સરેરાશ ગતિઊર્જા $0.414 eV$ હોય ત્યારે તાપમાન કેટલું હશે ($K$ માં)? ($K_{B} = 1.38 \times 10^{-23} J/K$ નો ઉપયોગ કરો)

તાપમાનનું ગતિવાદ અર્થઘટન સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo