બે સમાન વાહક ગોળાઓ જેનું કદ અવગણ્ય છે,તેના પર અનુક્રમે $2.1 \, nC$ અને $-0.1 \, nC$ વિદ્યુતભાર છે. તેમને સંપર્કમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ $0.5 \, m$ ના અંતરે અલગ કરવામાં આવે છે. ગોળાઓ વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ $.......... \times 10^{-9} \, N$ છે. [આપેલ છે: $\frac{1}{4 \pi \varepsilon_{0}} = 9 \times 10^{9} \, N \cdot m^{2}/C^{2}$]

  • A
    $72$
  • B
    $90$
  • C
    $36$
  • D
    $135$

Explore More

Similar Questions

શૂન્યાવકાશમાં $3 \ cm$ અને $1 \ cm$ ત્રિજ્યાવાળા બે ગોળાઓને એકબીજાથી $10 \ cm$ અંતરે રાખવામાં આવ્યા છે. જો દરેક ગોળાને $10 \ V$ ના સ્થિતિમાન સુધી વિદ્યુતભારિત કરવામાં આવે,તો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2$ હવામાં એકબીજાથી $50 \ cm$ અંતરે આવેલા છે અને અમુક ચોક્કસ બળથી આંતરક્રિયા કરે છે. હવે આ વિદ્યુતભારોને $5$ સાપેક્ષ પરમિટિવિટી ધરાવતા તેલમાં મૂકવામાં આવે છે. જો તેમની વચ્ચેનું બળ સમાન રહેતું હોય,તો તેલમાં તેમની વચ્ચેનું અંતર ........ $cm$ છે.

બે બિંદુવત વિદ્યુતભારો $+Q$ અને $+q$ એકબીજાને $100 \,N$ ના બળથી અપાકર્ષે છે. તેમની વચ્ચેનું અંતર અચળ રાખીને, જો $Q$ માં $10 \%$ નો વધારો કરવામાં આવે અને $q$ માં $10 \%$ નો ઘટાડો કરવામાં આવે, તો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ:

$(a)$ બે અવાહક વિદ્યુતભારીત તાંબાના ગોળાઓ $A$ અને $B$ ના કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \; cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7} \; C$ હોય,તો તેમની વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળ કેટલું હશે? $A$ અને $B$ ની ત્રિજ્યાઓ તેમના વચ્ચેના અંતરની સરખામણીમાં અવગણ્ય છે.
$(b)$ જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે,તો અપાકર્ષણ બળ કેટલું થશે?

બે તાંબાના ગોળાઓ,જેનું વજન પ્રત્યેક $10\,g$ છે,તેમને હવામાં $10\,cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે. જો દરેક $10^6$ પરમાણુઓમાંથી એક ઇલેક્ટ્રોન એક ગોળામાંથી બીજા ગોળામાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો તેમની વચ્ચેનું કુલંબ બળ કેટલું હશે? (તાંબાનું પરમાણુ વજન $63.5$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo