$k$ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગને શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. તેમનાથી $m$ દળ લટકાવવામાં આવે છે,તો તેમના ઉર્ધ્વ દોલનોની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $2:1$
  • B
    $1:1$
  • C
    $4:1$
  • D
    $1:2$

Explore More

Similar Questions

બે સમાન સ્પ્રિંગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળ સાથે જોડવામાં આવી છે ($k$ = સ્પ્રિંગ અચળાંક). જો આકૃતિ $(a)$ માં દર્શાવેલ ગોઠવણીનો આવર્તકાળ $2 \,s$ હોય, તો આકૃતિ $(b)$ માં દર્શાવેલ ગોઠવણીનો આવર્તકાળ કેટલો હશે?

$m$ દળ ધરાવતા પદાર્થને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવતા તંત્ર $f_1$ આવૃત્તિ સાથે દોલનો કરે છે. જો તે જ સ્પ્રિંગ સાથે $9m$ દળ લટકાવવામાં આવે,તો દોલનોની આવૃત્તિ $f_2$ થાય છે. $\frac{f_1}{f_2}$ નું મૂલ્ય . . . . . . છે.

બે દળ $m_1$ અને $m_2$ ને $K$ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ વડે સાથે લટકાવવામાં આવ્યા છે. જ્યારે દળ સંતુલનમાં હોય,ત્યારે તંત્રને ખલેલ પહોંચાડ્યા વગર $m_1$ ને દૂર કરવામાં આવે છે. દોલનોનો કંપવિસ્તાર કેટલો હશે?

આપેલ આકૃતિમાં,એક દળ $M$ ને આડી સ્પ્રિંગ સાથે જોડવામાં આવ્યું છે જે એક બાજુથી દ્રઢ આધાર સાથે જોડાયેલ છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ છે. આ દળ ઘર્ષણરહિત સપાટી પર $T$ આવર્તકાળ અને $A$ કંપવિસ્તાર સાથે દોલનો કરે છે. જ્યારે દળ તેની સંતુલન સ્થિતિમાં હોય છે,ત્યારે તેના પર બીજું દળ $m$ હળવેકથી મૂકવામાં આવે છે. દોલનનો નવો કંપવિસ્તાર કેટલો હશે?

$M$ દળને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. સ્પ્રિંગને થોડી ખેંચીને મુક્ત કરવામાં આવે છે જેથી દળ $T$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. જો દળમાં $m$ જેટલો વધારો કરવામાં આવે,તો આવર્તકાળ $5T/3$ થાય છે. તો $m/M$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo