ધાતુના બે સમાન ચોરસ સળિયાઓને આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ છેડેથી છેડે વેલ્ડ કરવામાં આવે છે. ધારો કે $2 \, min$ માં $10 \, cal$ ઉષ્મા સળિયાઓમાંથી વહે છે. હવે સળિયાઓને આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ વેલ્ડ કરવામાં આવે છે. હવે $10 \, cal$ ઉષ્માને સળિયાઓમાંથી વહેવા માટે લાગતો સમય ........ $\min$ છે.

  • A
    $0.75$
  • B
    $0.5$
  • C
    $1.5$
  • D
    $1$

Explore More

Similar Questions

સમાન ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો એકબીજાના સંપર્કમાં રાખેલી છે. તેમની જાડાઈ $2.0 \, cm$ અને $5.0 \, cm$ છે. પ્રથમ પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $-20^{\circ}C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $20^{\circ}C$ છે. જો પ્લેટો સમાન પદાર્થની બનેલી હોય,તો સંપર્ક સપાટીનું તાપમાન $^{\circ}C$ માં શોધો.

છ સમાન વાહક સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. છેડા $A$ અને $D$ ને અનુક્રમે $200\,^{\circ}C$ અને $20\,^{\circ}C$ તાપમાને રાખવામાં આવ્યા છે. આસપાસના વાતાવરણમાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. જંકશન $C$ નું તાપમાન ........ $^{\circ}C$ હશે.

Difficult
View Solution

$2 \ m$ લાંબા તાંબાના સળિયાના આડછેદની ત્રિજ્યા $1 \ cm$ છે. એક છેડો $100^{\circ}C$ તાપમાને અને બીજો છેડો $0^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. સપાટી પરથી થતો ઉષ્માનો વ્યય અટકાવવા માટે સપાટીને અવાહક પદાર્થથી ઢાંકવામાં આવે છે. સળિયાનો ઉષ્મીય અવરોધ (Kelvin per Watt માં) કેટલો હશે ($.9$ માં)? (તાંબાની ઉષ્મીય વાહકતા $K = 401 \ W/m-K$ લો):-

સમાન દ્રવ્ય અને સમાન આડછેદ ધરાવતા ત્રણ વાહક સળિયા $AB, BC$ અને $BD$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. બિંદુઓ $A, D$ અને $C$ પરના તાપમાન અનુક્રમે $20^{\circ} C, 90^{\circ} C$ અને $0^{\circ} C$ જાળવી રાખવામાં આવે છે. જ્યારે $AB$ માં ઉષ્માનો પ્રવાહ ન હોય ત્યારે $BD$ અને $BC$ ની લંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

બે પદાર્થો કે જેમના ઉષ્મા વાહકતાના ગુણાંક $K$ અને $2K$ તથા જાડાઈ અનુક્રમે $x$ અને $4x$ છે,તેવી સંયુક્ત સ્લેબની બે બહારની સપાટીઓનું તાપમાન $T_2$ અને $T_1$ $(T_2 > T_1)$ છે. સ્થાયી અવસ્થામાં સ્લેબમાંથી થતા ઉષ્મા વહનનો દર $\left( \frac{A(T_2 - T_1)K}{x} \right)f$ છે,જ્યાં $f$ ની કિંમત કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo