$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા બે સમાન ટેનિસ બોલને $l$ લંબાઈના દોરા વડે એક નિશ્ચિત બિંદુએથી લટકાવવામાં આવ્યા છે. જ્યારે દરેક દોરો શિરોલંબ સાથે નાનો ખૂણો $\theta$ બનાવે ત્યારે તેમની વચ્ચેનું સંતુલન અંતર કેટલું હશે?

  • A
    $x=\left(\frac{q^{2} l}{2 \pi \varepsilon_{0} mg}\right)^{1 / 2}$
  • B
    $x=\left(\frac{q^{2} l^{2}}{2 \pi \varepsilon_{0} m^{2} g^{2}}\right)^{1 / 3}$
  • C
    $x=\left(\frac{q^{2} l}{2 \pi \varepsilon_{0} mg}\right)^{1 / 3}$
  • D
    $x=\left(\frac{q^{2} l^{2}}{2 \pi \varepsilon_{0} m^{2} g}\right)^{1 / 3}$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $10 \ cm$ ની બાજુઓ વાળા સમબાજુ ત્રિકોણના ખૂણાઓ પર ત્રણ બિંદુવત વિદ્યુતભારો આવેલા છે. $B$ આગળના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

$SI$ એકમમાં કુલંબિયન અચળાંક $k$ નું મૂલ્ય લખો.

બે અવાહક વિદ્યુતભારીત ધાતુના ગોળાઓ $P$ અને $Q$ જેની ત્રિજ્યા અવગણ્ય છે, તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $60 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6 \times 10^{-7} \,C$ હોય, તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણનું સ્થિત-વિદ્યુત બળ કેટલું હશે?

જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી $1.6 \; \mathring{A}$ અંતરે હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે? $(m_{e} \simeq 9 \times 10^{-31} \; kg, e = 1.6 \times 10^{-19} \; C)$. ($\frac{1}{4 \pi \varepsilon_{0}} = 9 \times 10^{9} \; Nm^{2} C^{-2}$ લો)

$5\, nC$ અને $-2\, nC$ મૂલ્યના બે વિદ્યુતભારોને અવકાશમાં $(2\, cm, 0, 0)$ અને $(x\, cm, 0, 0)$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે,જ્યાં અન્ય કોઈ બાહ્ય ક્ષેત્ર નથી. જો તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા $-0.5\,\mu J$ હોય,તો $x$ નું મૂલ્ય $cm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo