$80 \ mH$ ના બે ઇન્ડક્ટર સમાંતર જોડેલા છે. આ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ $2.1 \ A$ છે. આ ઇન્ડક્ટરના સંયોજનમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

  • A
    $4.84 \times 10^{-2} \ J$
  • B
    $7.26 \times 10^{-2} \ J$
  • C
    $8.82 \times 10^{-2} \ J$
  • D
    $10.85 \times 10^{-2} \ J$

Explore More

Similar Questions

જ્યારે સમાન ઇન્ડક્ટન્સ $L$ ધરાવતા ત્રણ ઇન્ડક્ટર શ્રેણીમાં જોડાયેલા હોય અને $I$ એ સર્કિટમાંથી પસાર થતો પ્રવાહ હોય,ત્યારે સર્કિટમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

આપેલ પરિપથમાં, સ્થાયી અવસ્થામાં $5 \, mH$ ના ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

Difficult
View Solution

$60 mH$ ના બે ઇન્ડક્ટર સમાંતર જોડેલા છે. આ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ $2.2 A$ છે. ઇન્ડક્ટરના આ સંયોજનમાં સંગ્રહિત ઉર્જા જુલમાં કેટલી હશે?

$L_1 = 2 \ H$, $L_2 = 3 \ H$ અને $L_3 = 6 \ H$ ઇન્ડક્ટન્સ ધરાવતા ત્રણ ગૂંચળાને એકબીજાથી અલગ રહે તે રીતે જોડવામાં આવ્યા છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે $18/11 \ H$ નો અસરકારક ઇન્ડક્ટન્સ મેળવવા માટે, નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે?

શરૂઆતમાં સ્વિચ $S$ ખુલ્લી છે અને બેટરી સાથે શ્રેણીમાં જોડાયેલા ઇન્ડક્ટન્સ $L$ માં સંગ્રહિત ઉર્જા $E$ છે. હવે,સ્વિચ $S$ બંધ કરવામાં આવે છે. લાંબા સમય પછી બંને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo