$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે અલગ કરેલા ધાતુના નક્કર ગોળાઓને એવી રીતે ચાર્જ કરવામાં આવે છે કે બંનેની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $\sigma$ સમાન હોય. ત્યારબાદ આ ગોળાઓને પાતળા વાહક તાર વડે જોડવામાં આવે છે. જો મોટા ગોળાની નવી વિદ્યુતભાર ઘનતા $\sigma^{\prime}$ હોય,તો ગુણોત્તર $\frac{\sigma^{\prime}}{\sigma}$ શોધો.

  • A
    $\frac{9}{4}$
  • B
    $\frac{4}{3}$
  • C
    $\frac{5}{3}$
  • D
    $\frac{5}{6}$

Explore More

Similar Questions

એક વિદ્યુતભારીત પોલા ગોળાની અંદર,કોઈપણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $(E)$ અને સ્થિતિમાન $(V)$ કેટલા હોય છે?

એક ધાતુના ઘનને $(+Q)$ જેટલો ધન વિદ્યુતભાર આપવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$a$ અને $b$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને વિદ્યુતભારિત કરી એક તાર વડે જોડવામાં આવે છે. તો ગોળાઓની સપાટી પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$12 \mu C$ અને $6 \mu C$ ના વિદ્યુતભારો સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની નજીક સામસામે મૂકેલી બે વાહક પ્લેટોને આપવામાં આવે છે. સપાટી $A, B, C$ અને $D$ પર મળતું વિદ્યુતભારનું વિતરણ $\mu C$ માં અનુક્રમે કેટલું હશે?

આકૃતિમાં $1 \, m$ ત્રિજ્યાનો એક નક્કર વાહક ગોળો દર્શાવેલ છે,જે $3 \, m$ ત્રિજ્યાના ધાતુના કવચ દ્વારા ઘેરાયેલો છે,જેથી તેમના કેન્દ્રો એકબીજા સાથે સંપાત થાય છે. જો બહારના કવચને $6 \, \mu C$ નો વિદ્યુતભાર આપવામાં આવે અને અંદરના ગોળાને અર્થિંગ કરવામાં આવે,તો અંદરના ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo