બે રેખાઓ $\frac{x-3}{1}=\frac{y+1}{3}=\frac{z-6}{-1}$ અને $\frac{x+5}{7}=\frac{y-2}{-6}=\frac{z-3}{4}$ બિંદુ $R$ પર છેદે છે. તો $xy$-સમતલમાં $R$ નું પ્રતિબિંબ કયા યામ ધરાવે છે?

  • A
    $(2,-4,-7)$
  • B
    $(2,-4,7)$
  • C
    $(-2,4,7)$
  • D
    $(2,4,7)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ $C_4$ વનસ્પતિ છે?

મોટા શહેરોમાં ઘરેલું ગંદા પાણી (domestic sewage)

$L$ લંબાઈનો એક પાતળો લવચીક તાર બે નજીકના નિશ્ચિત બિંદુઓ સાથે જોડાયેલ છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘડિયાળની દિશામાં $I$ જેટલો પ્રવાહ વહે છે. જ્યારે આ તંત્રને કાગળના સમતલની અંદરની તરફ જતા $B$ તીવ્રતાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,ત્યારે તાર વર્તુળનો આકાર ધારણ કરે છે. તારમાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે?

લેડ પેન્સિલમાં લેડ (સીસા) નું પ્રમાણ કેટલું હોય છે ($,\%$ માં)?

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $\omega$ કોણીય ઝડપથી ગતિ કરે છે. તેના ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કોના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo