$m_{1}$ અને $m_{2}$ દળ ધરાવતા બે કણો માત્ર તેમના પરસ્પર ગુરુત્વાકર્ષણ બળને કારણે એકબીજાની નજીક આવે છે. તો,

  • A
    બંને કણોના પ્રવેગ સમાન છે
  • B
    $m_{1}$ દળ ધરાવતા કણનો પ્રવેગ $m_{1}$ ના સમપ્રમાણમાં છે
  • C
    $m_{1}$ દળ ધરાવતા કણનો પ્રવેગ $m_{2}$ ના સમપ્રમાણમાં છે
  • D
    $m_{1}$ દળ ધરાવતા કણનો પ્રવેગ $m_{1}$ ના વ્યસ્ત પ્રમાણમાં છે

Explore More

Similar Questions

પ્રબળ ન્યુક્લિયર બળની સરખામણીમાં ગુરુત્વાકર્ષણ બળની પ્રબળતા કેટલી છે?

ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ લખો અને તેને ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો.

$m$ અને $M$ દળના બે ગોળાઓ હવામાં રહેલા છે અને તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ $F$ છે. હવે આ ગોળાઓની આસપાસની જગ્યાને $3$ વિશિષ્ટ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે. તો હવે ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે?

દળ $M$ ને બે ભાગ $xM$ અને $(1-x)M$ માં વિભાજિત કરવામાં આવે છે. આપેલ અંતર માટે,$x$ નું કયું મૂલ્ય છે જેના માટે બે ટુકડાઓ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ થાય?

$M$ દળને બે ભાગ $m$ અને $(M-m)$ માં વિભાજિત કરવામાં આવે છે,જેમને અમુક અંતરે રાખવામાં આવે છે. $\frac{m}{M}$ નો કયો ગુણોત્તર બંને ભાગો વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને મહત્તમ બનાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo