બે બિંદુવત વિદ્યુતભારો $Q$ અને $-3Q$ ને $x$ અંતરે મૂકવામાં આવ્યા છે. જો $Q$ ના સ્થાન પર વિદ્યુતક્ષેત્ર $E$ હોય,તો $-3Q$ ના સ્થાન પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • A
    $-E$
  • B
    $-E/3$
  • C
    $-3E$
  • D
    $E/3$

Explore More

Similar Questions

એક બિંદુવત વિદ્યુતભારથી અમુક અંતરે વિદ્યુતક્ષેત્ર $500 \ V/m$ અને વિદ્યુતસ્થિતિમાન $3000 \ V$ છે. તો આ અંતર કેટલું હશે ($m$ માં)?

બે વિદ્યુતભારો $+q$ અને $-q$ એક નિશ્ચિત અંતરે આવેલા છે. તેમની બરાબર વચ્ચેના બિંદુએ:

એક વિદ્યુતભાર તેનાથી $0.1\, m$ દૂર આવેલા બિંદુએ $1\, N/C$ નું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે?

બે વિદ્યુતભારો, દરેક $-q$ જેટલા, $(-a, 0)$ અને $(a, 0)$ પર રાખવામાં આવ્યા છે. ઉગમબિંદુ પર $q$ વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. જો $q$ ને $y$-દિશામાં નાનું સ્થાનાંતર $y$ આપવામાં આવે, તો $q$ પર લાગતું બળ કોના પ્રમાણમાં હશે?

$0.01 \ m$ ના અંતરે રહેલી બે મોટી વર્તુળાકાર ડિસ્ક આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્વીચ દ્વારા બેટરી સાથે જોડાયેલ છે. $900 \ kg \ m^{-3}$ ઘનતા ધરાવતા વિદ્યુતભારીત તેલના ટીપાં ઉપરની ડિસ્કના કેન્દ્રમાં રહેલા નાના છિદ્રમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે કેટલાક તેલના ટીપાં ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે,ત્યારે ડિસ્ક વચ્ચે $200 \ V$ નો વોલ્ટેજ લાગુ કરવા માટે સ્વીચ બંધ કરવામાં આવે છે. પરિણામે,$8 \times 10^{-7} \ m$ ત્રિજ્યા ધરાવતું તેલનું ટીપું ઊભી ગતિ કરવાનું બંધ કરે છે અને ડિસ્ક વચ્ચે તરે છે. આ તેલના ટીપામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો (પ્લવન બળને અવગણો,ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g = 10 \ m \ s^{-2}$ અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર $e = 1.6 \times 10^{-19} \ C$ લો):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo