બે ધન વીજભારિત કણો $X$ અને $Y$ શરૂઆતમાં એકબીજાથી ઘણા દૂર અને સ્થિર છે. $X$ અમુક પ્રારંભિક વેગ સાથે $Y$ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. તંત્રનું કુલ વેગમાન અને ઉર્જા અનુક્રમે $p$ અને $E$ છે.

  • A
    જો $Y$ સ્થિર હોય,તો $p$ અને $E$ બંનેનું સંરક્ષણ થાય છે.
  • B
    જો $Y$ સ્થિર હોય,તો $E$ નું સંરક્ષણ થાય છે,પરંતુ $p$ નું નહીં.
  • C
    જો બંને ગતિ કરવા માટે મુક્ત હોય,તો $p$ નું સંરક્ષણ થાય છે પરંતુ $E$ નું નહીં.
  • D
    જો બંને મુક્ત હોય,તો $E$ નું સંરક્ષણ થાય છે,પરંતુ $p$ નું નહીં.

Explore More

Similar Questions

ચાર સમાન બિંદુવત દળ, દરેકનું દળ $m$ અને વિદ્યુતભાર $+q$ છે, તેમને $a$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર ઘર્ષણરહિત સપાટી પર મૂકવામાં આવ્યા છે. જો આ કણોને એકસાથે મુક્ત કરવામાં આવે, તો જ્યારે તેઓ અનંત અંતરે હોય ત્યારે તંત્રની ગતિઊર્જા કેટલી હશે?

એક લાંબા નળાકાર કવચના ઉપરના અર્ધ ભાગમાં ધન પૃષ્ઠ ઘનતા $\sigma$ અને નીચેના અર્ધ ભાગમાં ઋણ પૃષ્ઠ ઘનતા $-\sigma$ છે. નળાકારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીચેનામાંથી કઈ આકૃતિ જેવી દેખાશે?

બે બિંદુવત વિદ્યુતભારો $+q$ અને $-q$ ને $(X, Y)$ યામ પદ્ધતિમાં અનુક્રમે $(-d, 0)$ અને $(d, 0)$ પર સ્થિર રાખવામાં આવ્યા છે. તો:

$x$-અક્ષ પર $x = 1, 2, 4, 8, \dots \text{meter}$ પર વિદ્યુતભારો $Q$ મૂકેલા છે. તો $x = 0$ પર વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?

Difficult
View Solution

$L$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર ચાર સમાન ધન વિદ્યુતભારો સ્થિર છે. $Z$-અક્ષ એ ચોરસના સમતલને લંબ છે. બિંદુ $z = 0$ એ એવું બિંદુ છે જ્યાં ચોરસના વિકર્ણો એકબીજાને છેદે છે. જ્યારે કોઈ $Z$-અક્ષ પર ગતિ કરે ત્યારે ચાર વિદ્યુતભારોને કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્ર $E$ નો આલેખ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo