બે અવરોધો $400 \, \Omega$ અને $800 \, \Omega$ ને $6 \, V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. $400 \, \Omega$ ના અવરોધ સાથે સમાંતરમાં જોડેલા $10 \, k \Omega$ ના વોલ્ટમીટર દ્વારા માપવામાં આવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગભગ $.... \, V$ છે.

  • A
    $2$
  • B
    $1.95$
  • C
    $2.05$
  • D
    $1.8$

Explore More

Similar Questions

બે અવરોધો ${R_1}$ અને ${R_2}$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ${E_1}$ અને ${E_2}$ $e.m.f.$ ધરાવતી બે બેટરી સાથે જોડવામાં આવ્યા છે. જો ${E_2}$ ને શોર્ટ-સર્કિટ કરવામાં આવે,તો ${R_1}$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ પરિપથમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ........... $A$ થશે.

Difficult
View Solution

આપેલ સર્કિટમાં $AB$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

જ્યારે એક કોષના ટર્મિનલ્સ સાથે જોડવામાં આવે છે,ત્યારે વોલ્ટમીટર $5\,V$ માપે છે અને જોડાયેલ એમીટર $10\,A$ વિદ્યુતપ્રવાહ માપે છે. જો કોષના ટર્મિનલ્સ સાથે $2\,\Omega$ નો અવરોધ જોડવામાં આવે,તો આ અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ............ $A$ હશે.

જ્યારે એક કોષના ટર્મિનલ્સ સાથે $2\,\Omega$ નો અવરોધ જોડવામાં આવે છે,ત્યારે પ્રવાહ $0.5\,A$ છે. જ્યારે અવરોધ વધારીને $5\,\Omega$ કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ $0.25\,A$ છે. કોષનું $e.m.f.$ ................. $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo