સમાન દળ ધરાવતા બે ઉપગ્રહો $A$ અને $B$ એક ગ્રહની આસપાસ અનુક્રમે $3R$ અને $5R$ ની ઊંચાઈએ ભ્રમણ કરે છે. સાચું વિધાન પસંદ કરો.

  • A
    $A$ અને $B$ ની કુલ ઉર્જાનો ગુણોત્તર $5 : 3$ છે
  • B
    $A$ અને $B$ ની સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર $3 : 5$ છે
  • C
    $A$ અને $B$ ની કુલ ઉર્જાનો ગુણોત્તર $3 : 2$ છે
  • D
    $A$ અને $B$ ની ગતિ ઉર્જાનો ગુણોત્તર $2 : 3$ છે

Explore More

Similar Questions

ચંદ્ર પર પૃથ્વીના કેન્દ્ર તરફ ગુરુત્વાકર્ષણબળ લાગે છે,તેમ છતાં ચંદ્ર પૃથ્વી પર કેમ પડતો નથી?

Difficult
View Solution

સૌર મંડળમાં ગ્રહોની ગતિ એ શેના સંરક્ષણનું ઉદાહરણ છે?

એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક $T$ આવર્તકાળ સાથે ભ્રમણ કરી રહ્યો છે. જો $d$ એ પૃથ્વીની ઘનતા હોય અને $G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય,તો $\frac{3 \pi}{G d}$ રાશિ શું દર્શાવે છે?

એક કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની સપાટી પરથી પદાર્થના નિષ્ક્રમણ વેગના ચોથા ભાગની ઝડપથી ગતિ કરી રહ્યો છે. પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ ............ છે ($R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે). ($R$ માં)

પૃથ્વીનું સૂર્યથી સૌથી વધુ અને સૌથી ઓછું અંતર અનુક્રમે ${r_1}$ અને ${r_2}$ છે. જ્યારે પૃથ્વી સૂર્યથી દોરેલી મુખ્ય ધરીને લંબ હોય ત્યારે તેનું સૂર્યથી અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo