$3: 1$ દળનો ગુણોત્તર ધરાવતા બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $r$ અને $4r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. ઉપગ્રહ $A$ અને $B$ ની કુલ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 3$
  • B
    $3: 1$
  • C
    $3: 4$
  • D
    $12: 1$

Explore More

Similar Questions

બે ઉપગ્રહો $A$ અને $B$ એક ગ્રહ $P$ ની આસપાસ અનુક્રમે $4R$ અને $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ફરે છે. જો ઉપગ્રહ $A$ ની ઝડપ $3V$ હોય,તો ઉપગ્રહ $B$ ની ઝડપ ........ $V$ હશે.

એક દ્વિ-તારા (double star) એ બે તારાઓની એવી સિસ્ટમ છે જે ફક્ત તેમના પરસ્પર ગુરુત્વાકર્ષણ બળ હેઠળ તેમના દ્રવ્યમાન કેન્દ્ર (centre of mass) ની આસપાસ ફરે છે. ધારો કે તારાઓના દળ $m$ અને $2m$ છે અને તેમની વચ્ચેનું અંતર $l$ છે. તેમના દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ પરિભ્રમણનો સમયગાળો કોના પ્રમાણમાં હશે?

$120 \ km$ ની ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ફરતા અવકાશયાનમાંથી એક દડો નીચે ફેંકવામાં આવે છે. દડાનું શું થશે?

મંગળ ગ્રહને બે ચંદ્ર છે. જો તેમાંથી એકનો આવર્તકાળ $7\, \text{કલાક}, 30\, \text{મિનિટ}$ અને કક્ષાની ત્રિજ્યા $9.0 \times 10^{3}\, \text{km}$ હોય, તો મંગળનું દળ શોધો. $\left\{\text{આપેલ છે}: \frac{4 \pi^{2}}{G} = 6 \times 10^{11}\, \text{N}^{-1} \text{m}^{-2} \text{kg}^{2}\right\}$

પૃથ્વીની સપાટીની ખૂબ નજીક પરિભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સમીકરણ અને મૂલ્ય લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo