બે અલગ-અલગ બલ્બમાં આદર્શ વાયુઓ $A$ અને $B$ રહેલા છે. વાયુ $A$ ની ઘનતા વાયુ $B$ કરતા $4$ ગણી છે. $A$ નું આણ્વીય દળ $B$ કરતા અડધું છે. બંને વાયુઓ સમાન તાપમાને છે. $A$ ના દબાણ અને $B$ ના દબાણનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2$
  • B
    $8$
  • C
    $4$
  • D
    $0.25$

Explore More

Similar Questions

જ્યારે આદર્શ વાયુનું નિરપેક્ષ તાપમાન બમણું કરવામાં આવે અને દબાણ અડધું કરવામાં આવે,ત્યારે વાયુનું કદ

$1 \ L$ ની ક્ષમતા ધરાવતો ફલાસ્ક $25 \ ^oC$ થી $35 \ ^oC$ તાપમાને ગરમ કરવામાં આવે છે. ફલાસ્કમાંથી બહાર નીકળતી હવાનું કદ ($mL$ માં) કેટલું હશે?

$27\,^{\circ}C$ તાપમાને અને $1\,atm$ દબાણે એક વાયુની ઘનતા $d$ છે. જો દબાણ અચળ રાખવામાં આવે,તો કયા તાપમાને તેની ઘનતા $0.75d$ થશે?

સમાન કદના ત્રણ ફ્લાસ્કમાં અનુક્રમે $CH_4$,$CO_2$,અને $Cl_2$ વાયુઓ છે. તેઓમાં અણુઓની સંખ્યા સમાન હશે જો

આદર્શ વાયુ માટે દબનીયતા અવયવ $(Z)$ નું મૂલ્ય કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo