$q$ મૂલ્યના બે નાના સમાન બિંદુવત વિદ્યુતભારોને છત પરના એક સામાન્ય બિંદુથી સમાન લંબાઈની અવાહક દળરહિત દોરીઓ વડે લટકાવવામાં આવ્યા છે. તેઓ સંતુલનમાં આવે છે ત્યારે દરેક દોરી શિરોલંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો દરેક વિદ્યુતભારનું દળ $m$ હોય,તો તેમને જોડતી રેખાના કેન્દ્ર પર સ્થિત વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે? $\left( \frac{1}{4\pi \epsilon_0} = k \right).$

  • A
    $2\sqrt{k\,mg\,\tan \theta}$
  • B
    $\sqrt{k\,mg\,\tan \theta}$
  • C
    $4\sqrt{k\,mg\tan \theta}$
  • D
    $6\sqrt{k\,mg/\tan \theta}$

Explore More

Similar Questions

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાઓને સમાન સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. ગોળાઓ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો થાય?

$1\,cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાનું સ્થિતિમાન $8000\,V$ છે,તો તેની સપાટી પાસે ઉર્જા ઘનતા કેટલી હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી વાયરની રીંગોને એકબીજાથી $d$ અંતરે તેમની અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવી છે. બંને રીંગો પરનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે. બંને રીંગોના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

$10^{-3} \mu C$ નો વિદ્યુતભાર $x-y$ સમતલના ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે. $(\sqrt{2} m, \sqrt{2} m)$ અને $(2 m, 0 m)$ પર આવેલા બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક વિદ્યુતભાર $Q$ ને બિંદુ $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લાવવા માટે કરવામાં આવતું કાર્ય અનુક્રમે $2 \, J$ અને $-3 \, J$ છે. વિદ્યુતભારને $C$ થી $A$ સુધી લાવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે ($, J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo