$2 \,cm$ અને $4 \,cm$ વ્યાસ ધરાવતી પાણીની બે પાઇપ મુખ્ય સપ્લાય લાઇન સાથે અલગથી જોડાયેલી છે. $2 \,cm$ વ્યાસ ધરાવતી પાઇપમાં પાણીના પ્રવાહનો વેગ કેટલો હશે?

  • A
    બીજી પાઇપ કરતા $4$ ગણો
  • B
    બીજી પાઇપ કરતા $\frac{1}{4}$ ગણો
  • C
    બીજી પાઇપ કરતા $2$ ગણો
  • D
    બીજી પાઇપ કરતા $\frac{1}{2}$ ગણો

Explore More

Similar Questions

સ્પ્રે પંપના નળાકાર ટ્યુબની ત્રિજ્યા $R$ છે,જેના એક છેડે $n$ ઝીણા છિદ્રો છે,જે દરેકની ત્રિજ્યા $r$ છે. જો ટ્યુબમાં પ્રવાહીની ઝડપ $v$ હોય,તો છિદ્રોમાંથી બહાર નીકળતા પ્રવાહીની ઝડપ કેટલી હશે?

$D$ આંતરિક વ્યાસ ધરાવતી એક પાઇપ સમાન કદની બીજી પાઇપ સાથે જોડાયેલ છે. પાણી $d$ વ્યાસ ધરાવતા $n$ છિદ્રો દ્વારા બીજી પાઇપમાં વહે છે. જો પ્રથમ પાઇપમાં પાણીની ઝડપ $v$ હોય,તો બીજી પાઇપમાંથી બહાર નીકળતા પાણીની ઝડપ કેટલી હશે?

એક એન્જિન $d$ ઘનતા ધરાવતા પ્રવાહીને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી નળી મારફતે સતત બહાર કાઢે છે. જો નળીમાંથી પસાર થતા પ્રવાહીની ઝડપ $V$ હોય,તો પ્રવાહીને એકમ સમયમાં મળતી ગતિ ઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

એક અદબનીય પ્રવાહી (આદર્શ પ્રવાહી) એક અસમાન આડછેદ ધરાવતી નળી $PQ$ માંથી છેડા $P$ થી છેડા $Q$ તરફ વહી રહ્યું છે. જો $K_P$ અને $K_Q$ એ અનુક્રમે છેડા $P$ અને છેડા $Q$ પર પ્રવાહીની એકમ કદ દીઠ ગતિ ઊર્જા હોય, તો

સાંકડી નળીમાં પ્રવાહી શા માટે ઝડપથી વહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo