ફેરાડેનો એકમ શું છે?

  • A
    એમ્પિયર
  • B
    કુલંબ
  • C
    કુલંબ $mol^{-1}$
  • D
    કુલંબ $sec^{-1}$

Explore More

Similar Questions

$CuSO_4$ ના દ્રાવણનું $1.5 \ A$ ના પ્રવાહનો ઉપયોગ કરીને $10 \ \text{મિનિટ}$ માટે વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર $Cu$ નું કેટલું દળ જમા થશે ($g$ માં)? ($Cu$ નું પરમાણ્વીય દળ $= 63.7$)

જ્યારે જુદા જુદા વિદ્યુતવિભાજ્ય ધરાવતા વિદ્યુતવિભાજન કોષોને શ્રેણીબદ્ધ જોડી તેમાં એકસમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે,ત્યારે વિવિધ વિદ્યુતધ્રુવો પર પ્રાપ્ત થતી નીપજોનો જથ્થો શાના સમપ્રમાણમાં હોય છે?

એસિડિક માધ્યમમાં જ્યારે $MnO_4^-$ ઓક્સિડન્ટ તરીકે વર્તે છે ત્યારે તે $Mn^{2+}$ માં રૂપાંતરિત થાય છે. $0.06 \ mol$ $MnO_4^-$ ને રિડ્યુસ કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો ........... $F$ હશે.

વિદ્યુત પ્રવાહ પસાર કરીને,નીચેના સમીકરણ મુજબ $NaClO_{3}$ નું $NaClO_{4}$ માં રૂપાંતર થાય છે:
$NaClO_{3} + H_{2}O \rightarrow NaClO_{4} + H_{2}$
જ્યારે $NaClO_{3}$ માંથી $3 \ F$ વિદ્યુતભાર પસાર કરવામાં આવે ત્યારે $NaClO_{4}$ ના કેટલા મોલ બનશે?

પીગળેલા $Al_2O_3$ માંથી $40.0 \ g$ $Al$ ઉત્પન્ન કરવા માટે ફેરાડેમાં કેટલી વીજળીની જરૂર પડે? ($Al$ નું પરમાણ્વીય દળ $= 27 \ g \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo