એક વાહકનો અવરોધ $10^{\circ}C$ અને $100^{\circ}C$ તાપમાને અનુક્રમે $2.71 \ \Omega$ અને $3.70 \ \Omega$ છે. જે તાપમાને અવરોધ $3.26 \ \Omega$ થાય તે તાપમાન .......... $^{\circ}C$ છે.

  • A
    $40$
  • B
    $60$
  • C
    $50$
  • D
    $470$

Explore More

Similar Questions

કયા પદાર્થ માટે તાપમાનમાં વધારો થતાં અવરોધકતા ઘટે છે?

$0^{\circ}C$ તાપમાને પ્લેટિનમ વાયરનો અવરોધ $2\,\Omega$ છે અને $80^{\circ}C$ તાપમાને $6.8\,\Omega$ છે. વાયરના અવરોધનો તાપમાન ગુણાંક શોધો:

એક તારનો અવરોધ $373 \ K$ તાપમાને $2.5 \ \Omega$ છે. જો તારના દ્રવ્યનો અવરોધનો તાપમાન ગુણાંક $3.6 \times 10^{-3} \ K^{-1}$ હોય,તો $273 \ K$ તાપમાને તેનો અવરોધ આશરે કેટલો હશે ($\Omega$ માં)?

એક તારનો વિશિષ્ટ અવરોધ $\rho$ છે,તેનું કદ $3\,m^3$ છે અને તેનો અવરોધ $3\,\Omega$ છે,તો તેની લંબાઈ કેટલી હશે?

સમાન લંબાઈ અને જાડાઈ ધરાવતા બે તાર, જેમની વિશિષ્ટ અવરોધકતા અનુક્રમે $6 \, \Omega \, cm$ અને $3 \, \Omega \, cm$ છે, તેમને સમાંતરમાં જોડવામાં આવે છે। જો અસરકારક અવરોધકતા $\rho \, \Omega \, cm$ હોય, તો $\rho$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં શોધો।

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo