$Hg_{2}Cl_{2}$ ના જલીય દ્રાવણમાં તેનો વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) કેટલો હશે ($.6$ માં)? ($Hg_{2}Cl_{2}$ દ્રાવણમાં $80\%$ આયનીકરણ પામે છે) :-

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

યુરિયા,$NaCl$ અને $Na_2SO_4$ ના $0.01 \ M$ દ્રાવણો માટે,તેમના ઠારબિંદુમાં થતા અવનયનનો ગુણોત્તર ....... છે.

એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2 \, m$ જલીય દ્રાવણનો આયનીકરણ અંશ $0.3$ છે. જો પાણી માટે $K_f = 1.85 \, K \, kg \, mol^{-1}$ હોય,તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.

Difficult
View Solution

$0.6 \, mL$ એસિટિક એસિડ $(CH_{3}COOH)$,જેની ઘનતા $1.06 \, g \, mL^{-1}$ છે,તેને $1 \, L$ પાણીમાં ઓગાળવામાં આવે છે. આ એસિડની સાંદ્રતા માટે ઠારબિંદુમાં થતો ઘટાડો $0.0205^{\circ} \, C$ જોવા મળ્યો હતો. વાન્ટ હોફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો.

સમાન મોલારિટી ધરાવતા $BaCl_2$ $(t_1)$ અને $KCl$ $(t_2)$ ના અતિ મંદ દ્રાવણોના ઉત્કલન બિંદુઓ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવો.

વધુ ઊંચાઈ પર,પાણીનું ઉત્કલનબિંદુ $95\,^oC$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ $100\,^oC$ સુધી વધારવા માટે $1\, kg$ પાણીમાં ઉમેરવામાં આવતા $NaCl$ નો જથ્થો ......... $g$ છે. ($K_b = 0.52\, K\, kg\, mol^{-1}$ અને $NaCl$ નું $90\%$ આયનીકરણ ધારો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo