ચકાસો કે $3$ એ સુરેખ બહુપદી $p(x) = 4x - 12$ નું શૂન્ય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બહુપદી $p(x) = 4x - 12$ માટે $3$ એ શૂન્ય છે તે ચકાસવા માટે,આપણે $x = 3$ આગળ બહુપદીનું મૂલ્ય શોધવું પડશે.
આપેલ બહુપદીમાં $x = 3$ મૂકતા:
$p(3) = 4(3) - 12$
$p(3) = 12 - 12$
$p(3) = 0$
અહીં $p(3) = 0$ મળે છે,તેથી સાબિત થાય છે કે $3$ એ બહુપદી $p(x) = 4x - 12$ નું શૂન્ય છે.

Explore More

Similar Questions

$p(x) = x^{2} - 9$ ના શૂન્યોની સંખ્યા ............ છે.

બે બહુપદીઓનો ગુણાકાર $x^{3}-3x^{2}-x+3$ છે અને તેમાંથી એક બહુપદી $x+1$ છે,તો બીજી બહુપદી શોધો.

Difficult
View Solution

આપેલ આકૃતિમાં $y=p(x)$ ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા ............... છે.

આપેલ બહુપદીની ઘાત જણાવો: $p(x) = x^{2} - \sqrt{3}x^{3} + 4x^{7} + 9$.

બહુપદી $p(x) = x^{2} - 2x - 15$ ના શૂન્યો ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo