$1 \ atm$ દબાણ અને $273 \ K$ તાપમાને $0.5 \ mole$ વાયુનું કદ ............. $litres$ છે.

  • A
    $22.4$
  • B
    $11.2$
  • C
    $44.8$
  • D
    $5.6$

Explore More

Similar Questions

એક ચોક્કસ બાષ્પશીલ દ્વિપરમાણ્વીય સ્પીસીઝ $A_2$ ની બાષ્પની ઘનતા $1 \ atm$ અને $273 \ K$ તાપમાને $10 \ mg/mL$ માલૂમ પડી હતી. તેનું પરમાણ્વીય દળ કેટલું હશે? [આદર્શ વાયુ વર્તણૂક ધારો].

એક બંધ ટાંકીમાં બે ખાના $A$ અને $B$ છે,બંને ઓક્સિજનથી ભરેલા છે (આદર્શ વાયુ ધારતા). બે ખાનાઓને અલગ કરતી દીવાલ સ્થિર છે અને સંપૂર્ણ ઉષ્મા અવાહક છે (આકૃતિ $1$). જો જૂની દીવાલને નવી દીવાલ દ્વારા બદલવામાં આવે જે સરકી શકે અને ઉષ્માનું વહન કરી શકે પરંતુ વાયુને એકબીજામાં ભળવા ન દે (આકૃતિ $2$),તો સિસ્ટમ સંતુલન પ્રાપ્ત કર્યા પછી ખાના $A$ નું કદ ($m^3$ માં) કેટલું હશે?

$-23 \ ^oC$ તાપમાન અને $780 \ \text{torr}$ દબાણે વાયુની ઘનતા $1.40 \ g/L$ છે. તો વાયુ કયો હશે?

તાપમાન અચળ રાખીને,$11.2 \ dm^3$ વાયુનું દબાણ $105 \ kPa$ થી વધારીને $420 \ kPa$ કરવામાં આવ્યું. તો વાયુનું નવું કદ કેટલું હશે ($dm^3$ માં)?

$27 \ ^oC$ તાપમાને અને $1 \ atm$ દબાણે $9 \ L$ ના સિલિન્ડરમાં રહેલા $CH_4$ વાયુનું વજન $g$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo