પ્રકાશની તરંગ પ્રકૃતિ ફોટોઈલેક્ટ્રિક અસરને સમજાવી શકતી નથી કારણ કે ફોટોઈલેક્ટ્રિક અસરમાં એવું જોવા મળે છે કે:

  • A
    પ્રકાશની ચોક્કસ આવૃત્તિથી નીચેની આવૃત્તિ માટે,તીવ્રતા ગમે તે હોય,ફોટોઈલેક્ટ્રિક અસર થતી નથી.
  • B
    ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા વિકિરણની તીવ્રતાથી સ્વતંત્ર છે.
  • C
    વિકિરણના આપાત થવા અને ઈલેક્ટ્રોનના ઉત્સર્જન વચ્ચે કોઈ સમયનો વિલંબ (time lag) હોતો નથી.
  • D
    આ તમામ.

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની ઊર્જા $E$ સમાન છે. ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ અને ફોટોનની તરંગલંબાઇનો ગુણોત્તર શોધો: ($c$ એ પ્રકાશનો વેગ છે)

Difficult
View Solution

ફોટો સેલનો એનોડ વોલ્ટેજ અચળ રાખવામાં આવે છે. કેથોડ પર આપાત પ્રકાશની તરંગલંબાઈ ક્રમશઃ બદલાય છે. તો ફોટો સેલનો ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ $I$ નીચેનામાંથી કયા આલેખ મુજબ બદલાય છે?

આલેખ બે જુદી જુદી સપાટીઓ $A$ અને $B$ માટે આપાત વિકિરણની આવૃત્તિના વિધેય તરીકે સ્ટોપિંગ પોટેન્શિયલ દર્શાવે છે. સપાટી $A$ નું કાર્ય વિધેય ...... છે.

જ્યારે પ્રકાશના એકવર્ણી બિંદુવત ઉદગમને ફોટોસેલથી $0.1\, m$ અંતરે મૂકવામાં આવે છે,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ અને સંતૃપ્ત પ્રવાહ અનુક્રમે $0.8\, V$ અને $24\, mA$ છે. જો તે જ ઉદગમને ફોટોસેલથી $0.2\, m$ અંતરે મૂકવામાં આવે,તો કટ-ઓફ વોલ્ટેજ અને સંતૃપ્ત પ્રવાહ કેટલા હશે?

બે ઇલેક્ટ્રોન સમાન ઝડપ $v$ થી ગતિ કરી રહ્યા છે. એક ઇલેક્ટ્રોન સમાન વિદ્યુતક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશે છે,જ્યારે બીજો ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશે છે. જો થોડા સમય પછી બંનેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ${\lambda _1}$ અને ${\lambda _2}$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo