આપણે જાણીએ છીએ કે $Rhizobium$ કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળ પર મૂળગંડિકાઓ બનાવે છે. તેમજ,$Frankia$ નામનો અન્ય સૂક્ષ્મજીવ બિન-કઠોળ વર્ગની વનસ્પતિ $Alnus$ ના મૂળ પર નાઈટ્રોજન સ્થાપન કરતી મૂળગંડિકાઓ બનાવે છે. માઈકોરાઈઝા (કવકમૂળ) અને પાઈન વૃક્ષો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ જોવા મળે છે?

  • A
    પરજીવી
  • B
    સહજીવી
  • C
    સહભોજિતા
  • D
    અંતઃભોજિતા

Explore More

Similar Questions

કઠોળમાં મૂળ ગંડિકાઓના વિકાસ માટેના પગલાંનો સાચો ક્રમ દર્શાવો:
$a.$ ચેપ તંતુનું નિર્માણ.
$b.$ બાહ્યક અને પરિવર્તિત કોષોનું વિભાજન.
$c.$ મૂળ રોમનું વળવું.
$d.$ લેગહિમોગ્લોબિનનું સંશ્લેષણ.

મૂળ ગંડિકાના વિકાસની આપેલી આકૃતિમાં $A$ થી $D$ ને યોગ્ય રીતે ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

નાઈટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા નીચેનામાંથી કયા વનસ્પતિ કુળ સાથે સંકળાયેલા છે?

ઓક્સિજન માટે આકર્ષણ ધરાવતું લાલ રંજકદ્રવ્ય $(Leghaemoglobin)$ કોના મૂળમાં જોવા મળે છે?

નાઈટ્રોજનની ઉણપવાળી જમીનમાં પણ સારી રીતે ઉગી શકતો પાક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo