આપણી પાસે સમાન દળ અને સમાન દ્રવ્યના બે તાર $A$ અને $B$ છે. તાર $A$ નો વ્યાસ તાર $B$ ના વ્યાસ કરતા અડધો છે. જો તાર $A$ નો અવરોધ $24 \, \Omega$ હોય,તો તાર $B$ નો અવરોધ ................ $\Omega$ થશે.

  • A
    $12$
  • B
    $3$
  • C
    $1.5$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

વર્તુળાકાર આડછેદ ધરાવતા એક તારનો અંદરનો ભાગ $R$ ત્રિજ્યાનો છે જે $\rho$ અવરોધકતા ધરાવતા દ્રવ્યનો બનેલો છે અને તેની આસપાસ $R$ જાડાઈનો બહારનો ભાગ છે જે બમણી અવરોધકતા ધરાવતા દ્રવ્યનો બનેલો છે. આવા $l$ લંબાઈના તારનો અવરોધ શોધો.

સમાન લંબાઈ અને સમાન દ્રવ્યના બનેલા બે તાર છે,જેમની ત્રિજ્યાઓ $r$ અને $2r$ છે. તેમની વિશિષ્ટ અવરોધકતાનો ગુણોત્તર કેટલો થાય?

નીચેની આકૃતિમાં,તાર $AB$ અને $BC$ ની લંબાઈ સમાન છે,પરંતુ તાર $AB$ ની ત્રિજ્યા $BC$ કરતા બમણી છે. તાર $AB$ અને $BC$ પરના પોટેન્શિયલ ગ્રેડિયન્ટનો ગુણોત્તર કેટલો હશે? (તાર સમાન દ્રવ્યના બનેલા છે)

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા ધાતુના તારનો અવરોધ $R$ છે. જો તે જ ધાતુનો $2L$ લંબાઈ અને $3r$ ત્રિજ્યા ધરાવતો તાર લેવામાં આવે,તો તેનો અવરોધ કેટલો થશે?

તાંબાની એક પટ્ટી અને જર્મેનિયમની બીજી પટ્ટીને ઓરડાના તાપમાનથી $80\, K$ સુધી ઠંડી કરવામાં આવે છે. તો કોનો અવરોધ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo