આયનીય અને આણ્વીય સંયોજનો એટલે શું? ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને અણુઓ બનાવે છે,ત્યારે તેને આણ્વીય સંયોજનો કહેવાય છે. ઉદાહરણ તરીકે $H_2O$ (પાણી),$NH_3$ (એમોનિયા) અને $CO_2$ (કાર્બન ડાયોક્સાઇડ).
આયનીય સંયોજનો ધાતુઓ અને અધાતુઓથી બનેલા હોય છે જેમાં વીજભારિત ઘટકો હોય છે,જેને આયનો કહેવામાં આવે છે. આયન એ વીજભારિત કણ છે,જે ધન વીજભારિત (કેટાયન) અથવા ઋણ વીજભારિત (એનાયન) હોઈ શકે છે. ઉદાહરણ તરીકે $NaCl$ (સોડિયમ ક્લોરાઇડ) અને $CaO$ (કેલ્શિયમ ઓક્સાઇડ).

Explore More

Similar Questions

નીચેના સંયોજનો માટે રાસાયણિક સૂત્રો આપો અને તેમાં રહેલા સંયોજાતા તત્વોના દળનો ગુણોત્તર શોધો:
$(a)$ એમોનિયા
$(b)$ કાર્બન મોનોક્સાઈડ
$(c)$ હાઈડ્રોજન ક્લોરાઈડ
$(d)$ એલ્યુમિનિયમ ફ્લોરાઈડ
$(e)$ મેગ્નેશિયમ સલ્ફાઈડ

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
ક્યુપ્રિક ઓક્સાઇડ અને ક્યુપ્રસ ઓક્સાઇડના રાસાયણિક સૂત્રો અનુક્રમે $CuO$ અને $Cu_{2}O$ છે.

કોષ્ટકમાં આપેલ માહિતીના આધારે રાસાયણિક તત્વોના નામનો ઉપયોગ કરીને નીચેની ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરો.
આડા (Across) ઊભા (Down)
$2$. રધરફોર્ડ દ્વારા તેમના $\alpha$-સ્કેટરિંગ પ્રયોગ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ તત્વ. $1$. ઘરેણાં બનાવવા માટે વપરાતી સફેદ ચમકદાર ધાતુ જે ભેજવાળી હવામાં કાળી પડી જાય છે.
$3$. એક તત્વ જે ભેજવાળી હવામાં ખુલ્લા રહેવાથી કાટ બનાવે છે. $4$. પિત્તળ અને કાંસું બંને આ તત્વની મિશ્રધાતુઓ છે.
$5$. પાણીની નીચે સંગ્રહિત અત્યંત સક્રિય અધાતુ. $6$. ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવતી ધાતુ.
$7$. ઝિંક ધાતુ જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આ તત્વનો વાયુ ઉત્પન્ન થાય છે,જે સળગતી દિવાસળી સાથે પરીક્ષણ કરતા 'પોપ' અવાજ ઉત્પન્ન કરે છે. $8$. $Pb$ સંજ્ઞા ધરાવતું તત્વ.

નીચેનામાં પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો:
$(i)$ $0.02$ મોલ કાર્બન
$(ii)$ $30$ ગ્રામ કાર્બન
$(iii)$ $6$ મોલ એલ્યુમિનિયમ આયનો.

Difficult
View Solution

એલ્યુમિનિયમ ઓક્સાઇડના અણુમાં રહેલા ઋણાયન (anion) અને ધનાયન (cation) ના નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo