$(i)$ સુક્રોઝ અને $(ii)$ લેક્ટોઝના જળવિભાજનથી મળતી નીપજો કઈ છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ જળવિભાજન પર,સુક્રોઝ $\alpha-D$-ગ્લુકોઝનો એક અણુ અને $\beta-D$-ફ્રુક્ટોઝનો એક અણુ આપે છે.
$(ii)$ લેક્ટોઝનું જળવિભાજન $\beta-D$-ગેલેક્ટોઝ અને $\beta-D$-ગ્લુકોઝ આપે છે.

Explore More

Similar Questions

સ્ટાર્ચ અને સેલ્યુલોઝ ઘણા ...... એકમોથી બનેલાં સંયોજનો છે.

વિધાન : સુક્રોઝ મ્યુટારોટેશન (mutarotation) અનુભવે છે.
કારણ : સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: માલ્ટોઝમાં $C_1$ અને $C_4$ પર જોડાયેલા બે $\alpha$-$D$-ગ્લુકોઝ એકમો હોય છે અને તે રિડ્યુસિંગ શર્કરા છે.
વિધાન $II$: માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ્સ હોય છે: $\alpha$-$D$-ગ્લુકોઝ અને $\beta$-$D$-ગ્લુકોઝ જે $C_1$ અને $C_6$ પર જોડાયેલા હોય છે અને તે નોન-રિડ્યુસિંગ શર્કરા છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયું કિટોહેકસોઝનું ઉદાહરણ છે?

$D$-ગ્લુકોઝની બ્રોમીન-પાણી સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo